અમદાવાદ / દુષ્કર્મ કેસમાં કોર્ટનો ચુકાદોઃ 3 નરાધમોને જીવે ત્યાં સુધી સખત કેદની સજા, ઇસનપુરમાં ગેંગરેપ બાદ 14 વર્ષની બાળકી બની હતી ગર્ભવતી

Court verdict in rape case: 3 convicts sentenced to life imprisonment, 14-year-old girl becomes pregnant after gangrape in...

અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં 2019માં થયેલા ગેંગ રેપ મામલે અમદાવાદ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા ત્રણ આરોપીઓને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ