ગુનો / પુલવામા અટેકનું જશ્ન મનાવતી પોસ્ટ ફેસબુક પર શેયર કરવી પડી ભારી, કોર્ટે સંભળાવી આકરી સજા

court sentenced 5 years imprisonment for publishing fb post related to pulwama attack

2019માં થયેલ પુલવામા અટેકને લઇને આરોપી ફેઝ રશીદએ ફેસબુક પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. તે મુદે કોર્ટે આરોપીને 5 વર્ષની સજા સંભળાવી છે. માહિતી અનુસાર આરોપી રશીદને આતંકવાદીએ વિવિધ મીડિયા સંસ્થાઓની પોસ્ટ પર હુમલાની ખુશી મનાવતી 23 ટિપ્પણીઓ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ