સુનાવણી / ચાર ચાર બંગડી પર કોપીરાઇટના દાવા મામલે કિંજલ દવે માટે આવ્યાં સારા સમાચાર

Court relief to Kinjal Dave for copyright claims on char char bangadi song

ગુજરાતી ગાયીકા કિંજલ દવેના ગીત ચાર ચાર બંગડી પર કોપીરાઈટનો દાવો થયો હતો. આ મામલે અમદાવાદની કોમર્શિયલ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણી દરમિયાન કોમર્શિયલ કોર્ટે કિંજલ દવેના વકીલની દલીલને માન્ય રાખી છે.

બ્રેકિંગ ન્યૂઝ