અમદાવાદ / હાર્દિક પટેલની રાજદ્રોહ કેસમાં કોર્ટમાં હાજર ન રહેવાની આડોડાઈથી બિનજામીનપાત્ર વોરંટ જાહેર

Court rejects non-bailable warrant against Hardik Patel's sedition case

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ વિરુદ્ધ કોર્ટે વોરંટ ઈશ્યુ જાહેર કર્યું છે. આ મુદતમાં હાર્દિક પટેલ હાજર નહીં થતાં આજે કોર્ટે વોરંટ ઈશ્યુ જાહેર કર્યો છે. હાર્દિક પર રાજ્ય સરકાર દ્વારા રાજદ્રોહનો કેસ લાગ્યો છે અને તે કોર્ટમાં વારંવાર ગેરહાજર રહેતાં તેમના વિરુદ્ધ વોરંટ ઈશ્યુ જાહેર થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ