ફટકાર / કંગના સેલિબ્રિટી હશે પણ એ ન ભૂલે કે તે આરોપી પણ છે.... જાવેદ અખ્તરના કોર્ટ કેસે અભિનેત્રીને બરાબરની ઝાટકી

court rejected kangana ranaut's plea

જાવેદ અખ્તરે કંગના વિરુદ્ધ માનહાનીનો કેસ કર્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન હાજર ન લેવા બાબતે કંગનાને કોર્ટે ફટકાર લગાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ