કાર્યવાહી / વડોદરામાં 8 કરોડની GST ચોરી કરનાર મોબાઇલ શોપના સંચાલકને કોર્ટે આપ્યો જેલમાં મોકલવાનો આદેશ

court ordered the manager of a mobile shop who stole 8 crore GST in Vadodara  jail

વડોદરાના અલકાપુરીના શો-રૂમમાં GST વિભાગે દરોડા પાડી જુના-નવા મોબાઈલનું બિલ વગર વેચાણ કરતા દુકાન માલિકને ઝડપી લીધો હતો જેને આજે કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ