ટકોર / 'ઇ-મેમો અંગે વાહન ચાલકોને સાચી માહિતી આપો', રાજકોટ CP અને ટ્રાફિક ACPને કોર્ટની નોટીસ

Court notice to Rajkot CP and Traffic ACP gujarati news

રાજકોટ ટ્રાફિક ACPએ લોકોને ટ્રાફિક મેમા ભરી દેવા તાકીદ કરી હતી જે મામલે વકીલે કોર્ટના દ્વાર ખખડાવતા પત્રમાં વિસંગતતાને લઇને રાજકોટ CP અને ટ્રાફિક ACPને કોર્ટે નોટિસ પાઠવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ