અલ્હાબાદ / હાઇકોર્ટે PM મોદીને ફટકારી નોટિસ, 21 ઓગસ્ટ સુધીમાં માગ્યો જવાબ

Court Notice To Prime Minister Narendra Modi

અલ્હાબાદ હાઇકોર્ટે પીએમ મોદીને નોટિસ આપી છે અને 21 ઓગસ્ટ સુધી જવાબ માગ્યો છે. સાથે જ એક ખાનગી ન્યૂઝ ચેનલ સહિત અન્ય વિપક્ષીઓને પક્ષકારમાંથી હટાવવાની અરજીની માગ પણ હાઇકોર્ટે સ્વીકારી લીધી છે. આ આદેશ જસ્ટીસ એમ.કે.ગુપ્તાએ બીએસેફના બરતરફ કરાયેલા સિપાહી તેજ બહાદુર યાદવની ચૂંટણી અરજી પર આપ્યો છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ