સામૂહિક સજા / મહીસાગર જિલ્લામાં 22 આરોપીને કોર્ટે ફટકારી સજા, જાણો શું છે સમગ્ર મામલો

Court convicts 22 accused in Mahisagar district

પોલીસકર્મીઓને માર મારવા મામલે 22 આરોપીઓને સજા ફટાકરી છે. વર્ષ 2016માં હોળીના તહેવાર દરમિયાન આ ઘટના બની હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ