OMG / કપલે તેમના બાળકનું એવું નામ રાખ્યું કે 2080 સુધી તેમને ફ્રીમાં પિઝ્ઝા મળશે

couple won 60 years worth of free dominos pizza

મા-બાપ બન્યા બાદ સૌથી મોટુ કામ હોય છે પોતાના બાળકને એક સારુ નામ આપવું. કેટલાક પેરેન્ટ્સ બાળકોને પોપ્યુલર નામ આપે છે તો કેટલાક રેર અને યુનિક નામ આપે છે. ઓસ્ટ્રેલિયામાં એક કપલે તેમના બાળકને એવું નામ આપ્યું કે તેમને 2080 સુધી ફ્રિ પિઝ્ઝા ખાવા મળશે. ડૉમિનોઝે આ કપલને જણાવ્યું કે, તેમણે 60 વર્ષ સુધી ફ્રિ પિઝ્ઝા ખાવાની શરત જીતી લીધી છે. 

બ્રેકિંગ ન્યૂઝ