જુનાગઢ / દંપતીએ ઉત્તરાયણની રાતે આત્મહત્યા કરી, એવું તો શું બન્યુ હતું એ રાતે કે, બે લોકોએ જીવન ટુંકાવ્યું

couple suicide in chuladi village of maliyahatia

જુનાગઢનાં માળીયાહાટી તાલુકાનાં ચુલડી ગામમાં એક દંપતીએ કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી.ઉત્તરાયણના દિવસે દંપતીનાં આપઘાતને કારણે ગામવાસીઓ શોકમગ્ન થઈ ગયાં હતાં. પોલીસે જ્યારે ઘટના સ્થળે પહોંચીને આત્મહત્યાનું કારણ તપાસતા કારણ ચોંકાવનારું મળ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ