ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ઓર્ગેનિક ખેતી / બસ આ એક કારણ અને લાખો ડૉલરની નોકરી છોડીને માદરે વતન આવી ચડ્યું આ દંપતિ

Couple leaves job in us and doing organic farming in Gujarat

બદલાતા વૈશ્વિક તાપમાન અને ખેતીમાં રાસાયણિક ખાતરના વધી રહેલા વપરાશે આ દંપતીને આરોગ્ય વિશે વિચારવા મજબૂર કરી દીધાં. તેમણે પરંપરાગત અને ઓર્ગેનિક ખાતરથી ખેતી કરવાનો વિચાર કર્યો અને ક્ષણના પણ વિલંબ વિના નોકરી છોડીને આ દંપતીએ ફાર્મા કલ્ચરનો દોઢ માસનો કોર્સ પણ જોઈન્ટ કરી લીધો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ