OMG / 7 હજારમાં ખરીદેલી કાર, 7 કરોડમાં રૂપિયામાં વેચીનો થઇ ગયો માલામાલ

couple james bond movie car sold elon musk cybertruck

અમેરિકાની પ્રખ્યાત કંપની ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે ખુલાસો કર્યો છે કે કંપની દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલી સાયબરટ્રેકની ડિઝાઇન કંઈક અંશે જેમ્સ બોન્ડ ફિલ્મથી પ્રેરિત છે. 1977 માં રિલીઝ થયેલી જેમ્સ સ્પાયની ફિલ્મ The Spy Who Loved Me, માં એક એવી કાર દર્શાવવામાં આવી હતી જે ફક્ત રસ્તા પર ચાલતી નથી, પણ પાણીમાં તરતી રહે છે. 

બ્રેકિંગ ન્યૂઝ