બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / couple intimate safety mask coronavirus pandemic

Coronavirus / સેક્સ દરમિયાન પણ કોરોનાથી કેવી રીતે બચી શકાય, જાણો વૈજ્ઞાનિકોએ આપી આ સલાહ

Mehul

Last Updated: 09:49 PM, 3 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાભરમાં હવે લૉકડાઉનમાં છૂટ અપાઇ રહી છે, જોકે કોરોના વાયરસનો હજુ પણ ખતરો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન કપલ્સ માટે પ્રખ્યાત હાવર્ડ યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ખાસ સલાહ આપી છે જેથી તે સેક્સ દરમિયાન કોરોના વાયરસથી બચી શકે.

  • લૉકડાઉનમાં છૂટ અપાઇ, જોકે કોરોના વાયરસનો હજુ પણ ખતરો
  • રિસર્ચર્સે કહ્યું કપલે દરેક વખતે સેક્સ દરમિયાન માસ્ક પહેરવું જોઇએ

એક સ્ટડી બાદ એમ સલાહ આપવામાં આવી હતી કે કોરોનાથી બચવા માટે કપલ સેક્સથી દૂર રહે. કેમકે સેક્સ દ્વારા પણ કેટલીક હદ સુધી કોરોનાનું સંક્રમણ ફેલાવાનો ખતરો સામે આવ્યો હતો. ત્યારે હાવર્ડ યૂનિવર્સિટીના રિસર્ચર્સે કહ્યું કે કપલે કિસ કરવાથી બચવું જોઇએ અને દરેક વખતે સેક્સ દરમિયાન માસ્ક પહેરવું જોઇએ. 


સેકસ બાદ કપલને ન્હાવાની પણ સલાહ અપાઇ છે. હાવર્ડ યુનિવર્સિટીના રિસર્ચર્સનું કહેવું છે કે ઘરની બહાર રહેતા વ્યક્તિની સાથે સેક્સ કોરોના સંક્રમણ માટે હાઇ રિસ્ક કેટેગરીમાં આવે છે. 

રિસર્ચર્સે પોતાના સ્ટડીમાં માન્યુ છે કે લોકો માટે સેક્સથી પૂર્ણ રીતે દૂર રહેવું સંભવ નથી, તેથી તેમણે સાવચેતી રાખવી જોઇએ. આ સ્ટડીને Annals of Internal Medicine માં પ્રકાશિત કરવામાં આવી છે. 

સ્ટડીના પ્રમુખ રિસર્ચર જેક ટર્બને કહ્યું કે કોન્ટ્રાસેપ્ટિવનો ઉપયોગની સાથે સાથે માસ્ક પણ પહેરવું જોઇએ. થોડાક સમય પહેલા થાઇલેન્ડના મેડિકલ એક્સપર્ટ વીરાવત મનૌસુત્થીએ સલાહ આપી હતી કે કોરોના વાયરસથી સ્વસ્થ થયા બાદ 30 દિવસ સુધી લોકોએ સેક્સથી દૂર રહેવું જોઇએ. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Couple Health Sex Life intimate lifestyle news coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ