Omicron variant / ઓમિક્રોનને લઇ બેદરકારી મોંઘી પડશે ! UKથી આવેલું દંપતી કોરોના સંક્રમિત, તો અહીં પ્રોફેસર ખુલ્લેઆમ ફર્યા

Vadodara Couple infected from UK in corona, then other side Severe negligence in Rajkot

ઓમિક્રોનને લઇ ગુજરાત સરકાર દ્વારા ચોક્કસ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હોવા છતાં પણ રાજકોટના આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે.. આખરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર આખરે ક્વોરન્ટાઈન થયા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ