આઘાતજનક / બીચ પર રોમાન્સ કરવા કપલે 2 વર્ષના બાળક સાથે જે કર્યુ તે જાણીને રૂંવાડા ઊભાં થઈ જશે

couple get intimate at sea and buried child in sand

કોઈ વ્યક્તિ જાતીય સંતોષ મેળવવા માટે કેટલી હદે જઈ શકે છે તેનો એક શરમજનક નમૂનો સામે આવ્યો છે. શારીરિક સંબંધો બાંધવા માટે એક કપલે પોતાના જ બાળકને ગળા સુધી દાટી દીધો હતો. પોલીસે હાલ આ કપલની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોતાના બાળક સાથે આવું જઘન્ય કૃત્ય કરનારને કડક સજા કરવાની માંગ કરવામાં આવી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ