નસીબ ચમક્યુ / ઘરના ભોંયરામાંથી મળ્યો ખજાનો, સાફ-સફાઈ વખતે દંપત્તિને સૂટકેસમાંથી જુઓ કેટલા મળ્યાં રૂપિયા

couple found treasure buried in house during cleaning bag full of notes

આપણામાંથી લગભગ દરેક વ્યક્તિનું સપનુ હોય છે કે તેની પાસે ઘણા બધા રૂપિયા હોય. પરંતુ આ સપનુ થોડીક્ષણોમાં પૂર્ણ થઇ જાય તો તમારી શું પ્રતિક્રિયા હશે. તમને આ વાત ભલે એક કલ્પના લાગતી હોય પરંતુ એક દંપત્તિ સાથે કઈક આવુ જ થયુ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ