પ્રેરણાદાયી કિસ્સો / પત્નીને ભણતરમાં ભંગ ન પડે તે માટે પતિએ જે કર્યું તે જોઇને કરશો સલામ

ભણતરનુ મહત્વ સમજાવતો પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. પત્નીની પરીક્ષા માટે 80 કિમી અંતર કાપીદંપતી ઘોડિયા સાથે અમદાવાદ આવે છે દંપતી. પત્નીને એજ્યુકેશન આપવા પતિએ આપ્યો મહત્વનું ઉદારહણ. પત્ની પરીક્ષા આપે ત્યાં સુધી 5 મહિનાની દીકરીને કોલેજનાં પ્રાંગણમાં ઘોડિયું પાથરી દીકરીને સાચવે છે પતિ.

બ્રેકિંગ ન્યૂઝ