OMG / સ્કૂલની સામે જ બસમાં એક કપલ કરી રહ્યું હતું આવું કામ, વીડિયો વાયરલ થતાં...

couple caught intimate top deck of bus

એક કપલ સ્કૂલની સામેથી પસાર થતી બસમાં શારીરિક સંબંધ બનાવી રહ્યું હતું. કાચની બારીઓની સામે જ હોવાને કારણે કપલની આ હરકતને બહારની એક વ્યક્તિએ રેકોર્ડ કરી હતી. સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યા બાદ લોકોએ આ કપલની નિંદા કરી હતી. આ સાથે બસ ચલાવનાર ટ્રાંજિટ કંપનીએ આ ઘટના અંગે અધિકારીઓને ધ્યાન દોર્યું હતું. 

બ્રેકિંગ ન્યૂઝ