Shu Plan / Ahmedabad માં દેશની નં.1 Bansi Gaushala, જ્યાં ગાયોને મળે છે 5 સ્ટાર સુવિધા | Shu Plan

ગૌશાળામાં જવાનું કોઈ કહે તો થોડીવાર વિચાર આવે ત્યાં શું જોવા જેવું હશે. પરંતુ અમદાવાદની એક એવી ગૌશાળા જ્યાં જોવા જેવું જ નહીં પરંતુ ઘણુ બધુ શિખવા અને જીવનમાં ઉતારવા જેવું પણ છે. તો ક્યાં આવી છે અને કેવી છે આ ગૌશાળા તે અંગે વિગતવાર માહિતી મેળવવા ઈચ્છતા હોવ તો. જુઓ Shu Plan

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ