ખુશખબર / આ શહેરમાં બની દેશની પહેલી પ્લાઝમા બેંક, એમ્સના ડૉકટર અને IITના એન્જિનિયરોએ બનાવી એપ

countrys first plasma bank to open today in delhi, aiims doctor and engineers made plasma app

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ એક ટીવી ચેનલ સાથે કોરોનાવાયરસની સ્થિતિ વિશે વાત કરી. વાતચીત દરમિયાન ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે હવે દિલ્હીમાં કોરોનાની સ્થિતિમાં ઘણી સ્થિરતા છે. દિલ્હી માટે બધા જ પ્રયત્નો થશે. તેમણે કહ્યું કે જો આ માટે તેણે કેન્દ્રની સામે હાથ જોડવાનું રહેશે તો તે પણ હાથ જોડશે. તેમજ તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં પ્લાઝમા બેંક બનશે. આ માટે એપ પણ લોન્ચ થઈ ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ