વરસાદ / દેશમાં ચોમાસાની 8 જૂનથી વિધિવત શરૂઆત, હવામાનની આગાહી 

 country Monsoon Starting 8th June Weather Forecast

કાળઝાળ ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે ત્યારે વરસાદના આગમન અંગને સમાચાર આવતા લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે, હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ મુજબ 8 જૂને ચોમાસુ કેરળમાં દસ્તક આપશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ