ઈદ મુબારક / દેશભરમાં ઈદની રોનક, જામા મસ્જિદે ભવ્ય રોશની 

country Eid Celebration Jama Masjid Magnificent brightness

ભારતમાં ઈદનો ચાંદ દેખાયો છે અને આજે દેશભરમાં ઈદની ઉજવણી મનાવવામાં આવશે. ભારત સહિત પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયામાં પણ આજે ઈદની ઉજવણી થશે. જેવો ઈદનો ચાંદ આકાશમાં જોવા મળ્યો કે રોજેદારોએ એકબીજાને ઈદની શુભેચ્છા પાછવી. તો એક બીજાને ગળે મળીને પણ ઈદની શુભેચ્છા પાઠવી. 

બ્રેકિંગ ન્યૂઝ