ક્રિકેટ / સૌરવ ગાંગુલીની સીધી વાત - રવિન્દ્ર જાડેજા રણજીની ફાઈનલ નહીં રમે, જાણો કેમ

country comes first sourav ganguly says no to ravindra jadeja playing ranji trophy final

BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ગુજરાતના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને સૌરાષ્ટ્રની રણજી ટ્રોફીની ફાઈનલમાં જવા માટેની પરવાનગી માટે ણા પાડી દીધી છે ત્યારે સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ કેપ્ટન જયદેવે શાહે BCCI પર ઘણાં સવાલો ઉઠાવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ