ધરપકડ / સુરતના સલાબતપુરા વિસ્તારમાંથી ઝડપાયો નકલી PSI 

Counterfeit PSI caught in Salatpura area of Surat

રાજ્યમાં નકલી પોલીસકર્મીઓનો સીલસીલો વધતો જાય છે. પોલીસનો ડ્રેસ પહેલી લોકો પોતાની ધાક જમાવી રહ્યા છે, તો ક્યાક અસલી પોલીસને બદનામ કરતા હપ્તા ઉધરાવી રહ્યા છે, જ્યારે સુરતમાંથી વધુ એક નકલી પોલીસ સબ ઈન્સપેક્ટરને અસલી પોલીસે ઝડપી પાડ્યો છે. સમગ્ર ઘટના જોઇએ આ અહેવાલમાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ