કૌભાંડ / હવે નકલી નોટ ઝડપાવા મામલે પણ દેશમાં ગુજરાત અવ્વલ, જાણો 500-2000ની કેટલી નોટ ઝડપાઇ

Counterfeit currency is running in the border states fake currency running in gujarat

દેશમાં નકલી નોટોનું ચલણ વધ્યું છે. સીમાવર્તી રાજ્યોમાં નકલી નોટોનું મોટુ કૌભાંડ ઝડપાયું છે. ગુજરાત અને બંગાળમાં સૌથી વધુ નકલી નોટોનો કારોબાર ચાલી રહ્યો છે. 4 વર્ષમાં ગુજારાતમાંથી બે હજાર રૂપિયાની 57104 નોટ ઝડપાઈ છે. બંગાળમાંથી બે હજાર રૂપિયાની 47024 નકલી નોટ ઝડપાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ