સુરત / દમણ નગરપાલિકાના કાઉન્સિલરનો સુરત રેન્જ આઈજી પર ગંભીર આક્ષેપ

Councilor of Daman Municipality Critical accusation on Surat Range IG

દમણ નગરપાલિકાના કાઉન્સિલર દ્વારા સુરત રેન્જ આઈજી પર ગંભીર આક્ષેપ કરાયો છે. કાઉન્સિલર સલીમ મેમણે સુરત રેન્જ આઇજી પર બળાત્કારના કેસમાં ખોટી રીતે ફસાવી અને 5 કરોડ માગવાનો આક્ષેપ કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ