આણંદ / આ સાંસદ સામે સોશ્યલ મીડિયામાં અભદ્ર પોસ્ટ મુકાઇ, તેમના જ પક્ષના કાઉન્સિલરે લગાવ્યા ગંભીર આરોપ

Councilor of Borsad made abusive post on social media

બોરસદ પાલિકામાં વિકાસ કામો ન થતા હોવાનો આરોપ સાથે કાઉન્સિલર પરાગ પટેલે સાંસદને લીધા આડેહાથ, સોશિયલ મીડિયામાં વ્યક્ત કર્યો ગુસ્સો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ