વ્યસન / નશાનું નવું સરનામું: યુવાધન કફ સિરપના રવાડે, પોલીસે 900 બોટલ સાથે એકની ધરપકડ કરી

cough syrup use as a drugs for addicted Gujarat police

યુવાધન સતત નવું નવું કરવા માટે થનગનાટ કરતું હોય છે ચાહે એ નશો હોય કે કંઈક ઔર આવી જ ગેરમાર્ગે દોરાયેલ યુવાપેઢીના કેટલા નબીરા મોઘું ડ્રગ્સ ન મળતા અથવા તો તેમાં પરેશાની થતાં કફ સિરપના રવાડે ચઢ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ