ગુજરાત / તેલ માફિયાઓની નફાખોરીનો ભોગ બની રહી છે જનતા? ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચ્યા

Cottonseed oil and Ground nut oil price hike in gujart

મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતા માટે ફરી માઠા સમાચાર આવ્યાં છે. રાજ્યમાં સિંગતેલ અને અન્ય ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. આમ એક બાજુ ડુંગળી, બટાકા સહિત શાકભાજીના ભાવ આસમાને જોવા મળી રહ્યાં છે ત્યારે આમ જનતા માટે પોતાનું મહિનાનું બજેટ ખોરવાતું જોવા મળી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ