જૂનાગઢ / રશિયન કંપનીની મદદથી ગુજરાતમાં પ્રથમવાર શરૂ કરાયો આ રીતે કપાસ સર્વેનો પાયલોટ પ્રોજેક્ટ

Cotton Production Pilot Project drone Survey Junagadh

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંર્તગત કપાસના ઉત્પાદન ઉપર પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તેના સર્વે માટેની દિલ્હીની ટીમ આજે જુનાગઢ જિલ્લામાં પહોંચી આવી હતી. ગામડાંઓમાં સર્વેની કામગીરી શરૂ કરી હતી. ખાસ પ્રકારની ટેક્નોલોજીની મદદથી આ સર્વે કરવામાં આવી રહ્યો છે. જેમાં રશિયન કંપનીની મદદ લેવામાં આવી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ