રાજકોટ / 'સફેદ સોનુ' વાવ્યું એ ફાવ્યા! જેતપુર યાર્ડમાં કપાસની હરાજીમાં 8800 રૂ. ભાવ બોલાયો, ખેડૂતો ખુશખુશાલ

cotton prices Increase Jetpur market yard Rajkot

ખેતીમાં સફેદ સોનુ ગણાતા કપાસે આ વખતે ખેડૂતોના ચહેરા પર ખુશી લાવી દિધી છે. રાજકોટના જેતપુરની માર્કેટ યાર્ડમાં કપાસના ભાવની હરાજી થઈ. અને ભાવ પહોંચ્યો 8 હજાર 800 રૂપિયા સુધી. કપાસના ભાવમાં તેજી પાછળના કારણો શું છે ?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ