એક્સપર્ટ સલાહ / ખેડૂતોની કપાસ આવક ચાલુ થતાં જ ભાવ ડબ્બો થઇ જશે? કપાસ નિષ્ણાંત અરુણ દલાલના મહત્વના તારણ

Cotton expert Arun Dalal advises farmers to sell cotton at good prices

આ વખતે ઓસ્ટ્રેલિયા,અમેરિકા,યુગાન્ડામાં પણ કપાસનું સારુ ઉત્પાદન થયુ છે. જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ખરીદારો આગળની સિઝન કરતાં ઘણા ઓછા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ