પર્યાવરણ / કપડાંની થેલી 131 વખત વાપરવી પડશે નહીંતર પ્લાસ્ટિકથી પણ વધુ ખતરનાક

Cotton bags may not be as safe as you think repeat usage is necessary

પ્લાસ્ટિકના વિકલ્પે કાગળ કે કાપડની બેગ પણ આપણે માનીએ છીએ એટલી ઇકો ફ્રેન્ડલી નથી. નિષ્ણાતોના મતે પ્લાસ્ટિકની થેલીઓનું વિઘટન થતા વર્ષો થઇ જાય છે માટે લોકો કાગળ અને કપડાના બેગ તરફ વળ્યા છે પરંતુ કાગળ અને કપડાની બેગ બનાવવામાં પુષ્કળ પાણી વપરાય છે અને વૃક્ષો કપાય છે. સારા પરિણામો માટે આ થેલીઓનો લાંબો સમય સુધી ઉપયોગ થાય તે જરૂરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ