VIDEO / રાશન કૌભાંડ: સરકારી અનાજ સગેવગે કરતો વીડિયો વાયરલ, કોની રહેમ નજર હેઠળ છીનવાઈ છે ગરીબોનો કોળિયો?

corruption ration scam in surat video viral

ગરીબોના હક્કનું અનાજ બારોબાર વેચી મરાતું હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ ગરીબોનો કોળિયો છીનવનાર સામે કોઈ કાર્વાહી થશે કે કેમ તે પ્રશ્ન તંત્રના જવાબની રાહ જોતો ઉભો છે.

બ્રેકિંગ ન્યૂઝ