અમદાવાદ / હવે SVP હોસ્પિટલમાં બેડ કૌભાંડની ગંધ, MCIના ઈન્સ્પેક્શનના પગલે રિજેક્ટ થયેલાં બેડ ખરીદાશે?

Corruption in SVP Hospital, they will buy rejected bed

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નવી સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં આગામી દિવસોમાં મેડિકલ કાઉન્સલ ઓફ ઇન્ડિયાનું ઇન્સ્પેક્શન થનાર છે. આ ઇન્સ્પેક્શનના કારણે ભાજપના શાસકો કરોડો રૂપિયાના ખર્ચે ફુલ્લી મોટરાઇઝ્ડ બેડને મંજૂરી આપવા માટે ઉતાવળા બન્યા છે. છ મહિના અગાઉ આ પ્રકારના બેડની ખરીદીના મામલે શાસક પક્ષે લાલ આંખ કરી હતી, પરંતુ હવે અચાનક યુ-ટર્ન લેવાથી મ્યુનિસિપલ વર્તુળોમાં આશ્ચર્ય ફેલાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ