VIDEO / સુરતમાં કોવિડ કામગીરીમાં પોલંપોલ: ધન્વંતરી રથમાં એકસપાયરી ડેટવાળી દવાઓનું વિતરણ

corruption in Covid dhanvantri rath expiry date medicine for patient

સુરતમાં કોવિડ કામગીરીમાં પોલંપોલ સામે આવી છે. સુરતમાં ધન્વંતરી રથમાં એકસપાયરી ડેટવાળી દવાઓનું વિતરણ થતું હોવાનું સામે આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ