તમારા કામનુ / વર્ક ફ્રોમ હોમ કરતા હોવ તો બેસવામાં રાખજો ધ્યાન, નહી તો નોતરશો મોટી તકલીફ

correct sitting positions for work from home

કોરોના મહામારીના આ કપરાકાળમાં કંપનીઓએ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપી દેવામાં આવ્યું છે ત્યારે ઘરે લેપટોપ પર સૂઇને કામ કરતા હોય ત્યારે શરીરના ભાગને તકલીફ પહોંચે છે. ઓફિસમાં હોય તેવી વ્યવસ્થા ઘરે ન હોઇ શકે જેના લીધે કમરમાં અને ગરદનમાં પણ તકલીફ થઇ શકે છે. ત્યારે આપણે આજે જાણીશું કે ઘરે બેસીને કેવી રીતે કામ કરવું જોઇએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ