રાહત / આર્થિક મંદી વચ્ચે નાણામંત્રી સિતારમણની મોટી જાહેરાત, કોર્પોરેટ કંપનીઓના ટેક્સમાં કર્યો ઘટાડો

Corporate tax slashed for domestic companies and new domestic manufacturing companies

આજરોજ GSTની બેઠક પૂર્વે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે પત્રકાર પરીષદ યોજી કોર્પોરેટ જગતને લઇને મોટી જાહેરાત કરી છે. જેમાં નાણાંમંત્રીએ કંપનીઓના કોર્પોરેટ ટેકસમાં ઘટાડાની જાહેરાત કરી છે. જેને લઇને મેન્યુફેકચરિંગ કંપનીઓને મોટી રાહત થશે. કંપનીઓ માટે નવો કોર્પોરેટ ટેક્સ 25.17 ટકા નક્કી કરવામાં આવ્યો છે જ્યારે કેપિટલ ગેન પરનો સરચાર્જને દૂર કરવામાં આવ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ