રોજગારી / સક્સેસફૂલ સ્ટાર્ટ-અપ્સમાં નવો ચીલોઃ જોબમાંથી કાઢે છે તો સામે જોબ પણ અપાવે છે

Corporate companies aim to re employ its fired employees to other firms

ગુજરાતમાં આજનો યુવાન નોકરીની સુરક્ષિતતાના કારણે સરકારી નોકરી તરફ આકર્ષાય છે. ગમે ત્યારે પોતાના કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરી દેવા માટે કુખ્યાત કોર્પોરેટે હવે છુટા કરેલા કર્મચારીઓને ફરી તેમની કૌશલ્ય પ્રમાણે બીજી કંપનીમાં નોકરી મળી જાય તેવી યોજના અમલમાં મૂકી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ