coronavirus / કોરોના કહેરઃ કચ્છમાં એક જ પરિવારના ત્રણ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્રમાં દોડધામ મચી

Coronavvirus kutch positive case alert

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધતો જોવા મળી રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં કુલ 320 પોઝિટિવ કેસ નોંધાયા છે. જો કે આ વચ્ચે કચ્છમાં કોરોનો વાયરસનો પગપેસરો થતો જોવા મળી રહ્યો છે. કચ્છમાં કોરોના વાયરસના વધુ બે કેસપોઝિટિવ આવ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ