લોકડાઉન / શું દેશ ફરી લોકડાઉનના તરફ? કોરોનાના વધતા કેસને લઇને આ રાજ્યો અને શહેરમાં કરાયું છે લાગુ

coronavrisu lockdown more case in state

દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને 10,00,000 થઇ ગઇ છે. આ કારણે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે અલગ-અલગ રાજ્યોએ ફરીથી લોકડાઉન લાગુ કર્યું છે. તે સિવાય કેટલાંક રાજ્યોમાં કંટેનમેંટ ઝોનને ધ્યાનમાં લઇને કેટલાંક શહેરોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x