Coronavirus / કોરોનાના પગલે રવિવારે જનતા કર્ફ્યુંઃ ગુજરાત સરકાર આ સુવિધાઓ રાખશે બંધ

Coronaviurs PM Modi calls for Janta curfew on Sunday

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગઇ કાલે આગામી રર માર્ચ ને રવિવારે જનતા કરફયુની હાકલ દેશવાસીઓને કરાઇ હતી. આ જનતા કરફયુના એલાનના પગલે રાજ્ય સરકાર દ્વારા આજે તમામ એસટી બસ, અમદાવાદ-વડોદરા, રાજકોટ-સુરત સહિતનાં શહેરોની સિટી બસ સર્વિસને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં આ અંગેની જાહેરાત કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ