Coronavirus / સ્પેનમાં 24 કલાકમાં કોરોનાથી 832 લોકોના મોત, દુનિયામાં 6 લાખથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા

coronavirus worldwide pandemic confirmed cases covid 19 international death toll rises spain italy

કોરોના વાયરસે આખી દુનિયામાં કહેર વરસાવ્યો છે. દુનિયાના વિભિન્ન દેશોમાં રોજ કોરોના વાયરસના સંક્રમિત કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જ્યારે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. કોરોના વાયરસથી સ્પેનમાં ગત 24 કલાકમાં જ 832 લોકોના મોત થઇ ચૂક્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ