Coronavirus / World LIVE: વિશ્વમાં કોરોનાગ્રસ્તની સંખ્યા 48 લાખને પાર, જ્યારે 316711 લોકોએ જીવ ગુમાવ્યા

coronavirus world live updates covid 19 cases in world Gujarati news 18th may positive cases and death toll rises america...

વિશ્વમાં 213 દેશો કોરોનાથી સંક્રમિત છે. અત્યાર સુધીમાં 316,711 લોકોના મોત નિપજ્યાછે. જ્યારે 4,804,846 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. જ્યારે 1,858,806 લોકો કોરોનાને હરાવી સાજા થયા છે. જેથી હાલ એક્ટિવ કેસની સંખ્યા 2,629,329 છે. અમેરિકા અને યુરોપીય દેશો લોકડાઉન ખોલવાની ફિરાકમાં છે. જ્યારે દક્ષિણ આફ્રિકામાં કોરોનાથી મોતનો આંક વધી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ