રાહત / કોરોના સંકટમાં વર્લ્ડ બેંકની મોટી જાહેરાત, ભારતને કરશે આટલી રકમની મદદ

coronavirus world bank one billion dollar social protection package modi government

કોરોના સંકટની વચ્ચે ભારતને વર્લ્ડ બેંક તરફથી મોટી રાહત મળી છે. સરકારના કાર્યક્રમોને માટે વર્લ્ડ બેંકે એક બિલિયન ડોલરના પેકેજનું એલાન કર્યું છે. આ પેકેજ સામાજિક સુરક્ષા પેકેજ હશે. આ પહેલા કોરોનાની સામે જંગ માટે ભારતને બ્રિક્સ દેશોના ન્યૂ ડેવલપમેન્ટ બેંકે 1 અરબ ડોલરની તાત્કાલિક મદદની રકમ આપવાની જાહેરાત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ