મહામારી / વિશ્વમાંથી કોરોનાનો કહેર ખતમ થવાને લઇને WHOના વડાનું મોટું નિવેદન, બસ...

coronavirus will end in less than 2 years says who chief

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ શુક્રવારે કહ્યું હતું કે એવી આશા છે કે બે વર્ષથી ઓછા સમયમાં પૃથ્વી પરથી કોરોનાવાયરસનો નાશ થઈ જશે. COVID-19 સ્પેનિશ ફ્લૂ કરતા ઓછા સમયમાં સમાપ્ત થશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ