ચિંતા / WHOની ચેતવણીઃ આ સમયે વધશે કોરોનાનો કહેર, મૃત્યુદરમાં પણ થશે મોટો વધારો

coronavirus who says pandemic will be over in two years winters are worse

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ફરી એકવાર કોરોના સંક્રમણને લઈને ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે શિયાળામાં ફરીથી એકવાર યૂરોપ સહિત દુનિયાભરમાં કોરોનાનું સંક્રમણ વધી શકે છે. આ સમયે હોસ્પિટલોમાં એડમિટ થનારા દર્દીઓની સંખ્યા વધવાની સાથે સાથે મૃત્યુદરમાં પણ વધારો થશે. યૂરોપમાં WHOના રીજનલ ડાયરેક્ટરે હેનરી ક્લગે કહ્યું કે શિયાળામાં યુવાઓ વૃદ્ધોની વધારે નજીક રહે છે આ કારણે સંક્રમણ વધી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ