સ્વાર્થ / જાણો કેમ , વ્હાઈટ હાઉસે PM નરેન્દ્ર મોદીને ટ્વીટર હેન્ડલ પર અનફોલૉ કર્યા

coronavirus white house unfollow pm narendra modi pmo india twitter donald trump

કોરોના વાયરસને લઈને અમેરિકાને હાઈડ્રોક્સીક્લોરોક્વીનની દવાની જરુર હતી. ત્યારે ભારતે તેને મદદ કરી હતી. તેના જ થોડા દિવસો બાદ વ્હાઈટ હાઉસે સોશિયલ મીડિયામાં નરેન્દ્ર મોદી સહિત ભારતના 6 ટ્વીટર હેન્ડલને ફોલો કરવાના શરુ કર્યા હતા. પરંતુ કેટલાક દિવસો બાદ વ્હાઈટ હાઉસે એકવાર ફરી આ તમામને અનફોલો કરી દીધા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ