તપાસ / રૅપિડ ઍન્ટી બૉડી ટેસ્ટ : જાણો. આખરે શું હોય છે અને કેવી રીતે કરે છે કામ

Coronavirus: What Is Rapid Antibody Test, How It Works To Fight Against Covid 19

ભારત સરકાર કોરોના વાયરસને હરાવવા યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. હવે કોરોના વાયરસની એન્ટીબોડી રેપિડ ટેસ્ટિંગને મંજૂરી મળી છે. એન્ટીબોડી રેપિડ ટેસ્ટિંગ માટે 67 ભારતીય ફર્મને મંજૂરી મળી છે. 62 કંપનીઓ આ કિટની ચીન, ફ્રાંસ, ઈઝરાયેલથી આયાત કરશે. ઉલ્લેખનીય છે કે રેપિડ એન્ટીબોડી ટેસ્ટિંગથી 15-20 મિનિટમાં રિઝલ્ટ આવે છે.દેશમાં કોરોનાના ટેસ્ટ ઝડપથી મળે તે માટે આ મંજૂરી મેળવવામાં આવી છે. 16 એપ્રિલની પ્રેસ કોન્ફરન્સમાં, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિચર્સ (આઈસીએમઆર) ના ડો.રમન ગંગાખેડકરે એન્ટિબોડી પરીક્ષણનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે દરેક ક્ષેત્રમાં આ કસોટીનો ઉપયોગ થતો નથી. તેનો ઉપયોગ ફક્ત હૉટસ્પોટ વિસ્તારોમાં થશે. જાણો ઝડપી એન્ટિબોડી પરીક્ષણ શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ